જાણો, સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક, પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળો વિશે...

 જાણો, સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક, પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળો વિશે...


★સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર કહેવાતો સુરેન્દ્રનગર જિલ્લો આગવી ખાસિયતો ધરાવતો પ્રદેશ છે. ઐતિહાસિક અને પૌરાણિક દ્રષ્ટિએ સમૃદ્ધિ ધરાવતો જિલ્લો છે. પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાતી આ ભૂમિ ઉપર તરણેતરનો વિશ્વ વિખ્યાત લોકમેળો યોજાય છે. 

👉મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર અને પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લાનું પ્રવાસન વેગવંતુ બન્યું છે.




*જાણો, સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક, પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળો...

Posted by Info Surendranagar GoG on Thursday, September 26, 2024

Comments