તરણેતર મેળામાં 1990થી સતત અત્યાર સુધી 34મી ધજા નિઃશુલ્ક અર્પણ કરતા સુરેન્દ્રનગરના પ્રફુલભાઈ સોલંકી on September 05, 2024 Get link Facebook X Pinterest Email Other Apps તરણેતર મેળામાં 1990થી સતત અત્યાર સુધી 34મી ધજા નિઃશુલ્ક અર્પણ કરતા સુરેન્દ્રનગરના પ્રફુલભાઈ સોલંકી ➡️8 થી 10 લોકોની ટીમ દ્વારા સતત 25 થી 27 દિવસની મહેનતથી તૈયાર થાય છે 52 ગજની ધજા. Comments
Comments
Post a Comment