સુરેન્દ્રનગરના સફાઈ મિત્રો માટે “સફાઈ મિત્ર સુરક્ષા શિબિર”નું આયોજન

 સુરેન્દ્રનગરના સફાઈ મિત્રો માટે “સફાઈ મિત્ર સુરક્ષા શિબિર”નું આયોજન



આજરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં “સ્વચ્છતા અભિયાન” અન્વયે કલેકટરશ્રી કે.સી.સંપટના દિશા-નિર્દેશ હેઠળ તા.૧૨ સપ્ટેમ્બરના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિજનલ ઓફિસ, સુરેન્દ્રનગર દ્વારા આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરના સફાઈ મિત્રો માટે “સફાઈ મિત્ર સુરક્ષા શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ સફાઈ મિત્રોની સુરક્ષા માટે મેડીકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

Comments