સુરેન્દ્રનગરમાં તાલુકા અને જિલ્લા કક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ” યોજાયો

 સુરેન્દ્રનગરમાં તાલુકા અને જિલ્લા કક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ” યોજાયો

★૦૫ સપ્ટેમ્બર - ‘ભારતરત્ન’ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ - “શિક્ષક દિવસ”

★સુરેન્દ્રનગરમાં તાલુકા અને જિલ્લા કક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ” યોજાયો*

★જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે ૦૪ શિક્ષકો, તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે ૧ - ૧ શિક્ષકો સન્માનિત*

#HappyTeacherDayGuj 

#CmAtTeachersDayGuj

#cmatteachersdayguj Gujarat Information CMO Gujarat Collectorate of Surendrangar Bhupendra Patel SP Surendranagar




Comments