ગીર, કાંકરેજ ગાય, જાફરાબાદી અને બન્ની ભેંસના ઉછેરને પ્રોત્સાહન

 ગીર, કાંકરેજ ગાય, જાફરાબાદી અને બન્ની ભેંસના ઉછેરને પ્રોત્સાહન

*"ચેમ્પિયન ઓફ ધ શો" ને રૂ.૧ લાખનું ઈનામ*

*પ્રથમ વિજેતાને ઈનામ પેટે રૂ.૫૦ હજાર, દ્વિતિય ઈનામ રૂ.૪૦ હજાર*

*હરિફાઈમાં ભાગ લેતા દરેક પશુ માટે રૂ. ૪ હજારનું આશ્વાસન ઈનામ* 

*પશુ પરિવહન અને પશુ નિભાવ માટે પણ સહાય*

Comments