સુરેન્દ્રનગર: જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ મેળવનાર ડૉ.ભગવતીપ્રસાદ ગમારા ધ્રુપદ સંગીત શૈલીમાં PhD થનાર સમગ્ર ગુજરાતના એકમાત્ર શિક્ષક.
સુરેન્દ્રનગર: જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ મેળવનાર ડૉ.ભગવતીપ્રસાદ ગમારા ધ્રુપદ સંગીત શૈલીમાં PhD થનાર સમગ્ર ગુજરાતના એકમાત્ર શિક્ષક.
આજે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ મેળવનાર એક એવા શિક્ષકની વાત કરવી છે જેમણે સંગીતથી વિદ્યાર્થીઓમાં અનેરી લોકચાહના મેળવી છે. ડૉ.ભગવતીપ્રસાદ ગમારા જેઓ વર્ષ ૨૦૦૨થી શ્રી રંભાબેન પુરષોત્તમદાસ પાટડીયા ગર્લ્સ હાઇસ્કુલમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ડૉ.ભગવતીપ્રસાદ ગમારા ધ્રુપદ સંગીત શૈલીમાં PhD થનાર સમગ્ર ગુજરાતના એકમાત્ર શિક્ષક છે.
સંગીતના માધ્યમથી બાળકોનું શિક્ષણકાર્ય સરળ બને છે, કારણ કે સંગીત એ ગહન વિષયને પણ સહજ બનાવી દે છે. -ડૉ. ભગવતીપ્રસાદ ગમારા
#HappyTeacherDayGuj
#cmatteachersdayguj
#surendranagar
#mahitigujarat
Gujarat Information CMO Gujarat Bhupendra Patel Collectorate of Surendrangar Narendra Modi
Comments
Post a Comment